કસ્ટમ પ્રોડક્ટ અને ઍપ
તમારો આઇડિયા, એવું સૉફ્ટવેર જે લોકો વાપરે.
પહેલા પ્લાનથી લૉન્ચ સુધી: રિસર્ચ, UX અને UI, વેબ અને મોબાઇલ ઍપ, અને તમારી ટીમની કામ કરવાની રીત પર બનેલા આંતરિક ટૂલ.
કોના માટે: આઇડિયાવાળા ફાઉન્ડર અને બિઝનેસ, કે જેમનું કામ સ્પ્રેડશીટ અને WhatsApp થી આગળ વધી ગયું છે.
ઉદાહરણ
- WhatsApp અને Excel ના ઓર્ડર → એક ડેશબોર્ડ
- ગ્રાહકો માટે ફરી ઓર્ડર કરવાની સરળ ઍપ